Tag: marriage permission

લગ્ન પ્રસંગ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાના સરળ સ્ટેપ

કોવીડ-19ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી, રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર લગ્નો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રાજ્ય સરકાર દ્વારા ફરજીયાત કરવામાં આવેલ છે. આ બાબતે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર ઓર્ગેનાઈઝીંગ મેરેજ ફંક્શનનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલ છે. જેને ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in) પર કાર્યરત કરવામાં આવેલ છે. આ અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજવા […]