Send Your Suggestion, Complaint, Question Paper, Study Material on info@marugujarat.org

Search

Apply Online

Gujarati Que5

401 ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

402 ‘જળ કમળ છાંડી જાને બાળ, સ્વામી અમારો જાગશે…’ – આ કયા કવિની રચના છે? Ans: ભકત કવિ નરસિંહ મહેતા

403 પ્રકૃતિ શિક્ષણ આપતું ભારતનું એક માત્ર અભ્યારણ્ય કયું છે? Ans: હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય

404 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ

405 મણિલાલ દ્વિવેદીની ‘ગુલાબસિંહ’ કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે? Ans: લૉર્ડ લિટનની -‘ઝેનોની’

406 હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ

407 પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ

408 ડાંગરની ફુસકીમાંથી તેલ મેળવવાનો ઉદ્યોગ કયાં સ્થપાયો છે ? Ans: બારેજડી

409 ગુજરાતમાં સૌથી ઊંચુ શિખર કયું છે? Ans: ગોરખનાથનું શિખર-ગિરનાર

410 જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? Ans: મહા ગંગા અભયારણ્ય

411 ભારતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે? Ans: કમલા નહેરૂ ઝુઓલોજીકલ પાર્ક, કાંકરીયા, અમદાવાદ

412 સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી

413 ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા

414 સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જયોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતાં? Ans: ચારૂમતી યોદ્ધા

415 ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? Ans: ડૉ. હોમી ભાભા

416 ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી? Ans: મીઠા

417 ‘કલ્પસૂત્ર’નું સંપાદન કોણે કર્યું? Ans: ધનેશ્વરસૂરિ

418 ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો. Ans: કનૈયાલાલ મુનશી

419 ડિઝાઇન માટેની કઇ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? Ans: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ

420 બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વસ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. Ans: ગીત શેઠી

421 વનડે ક્રિકેટમાં ભારતે તેનો ૪૧૪ રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધાવ્યો હતો? Ans: રાજકોટ

422 ‘જમો થાળ જીવન જાઉં વારી…’ ભાવવાહી રચના કોણે કરી છે ? Ans: ભૂમાનંદ સ્વામી

423 ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ

424 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી

425 પોરબંદરમાં કયા રાજવંશે સૌથી વધુ સમયગાળા માટે શાસન કર્યું હતું? Ans: જેઠવા રાજવંશ

426 પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી? Ans: ઓખાહરણ

427 અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો. Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા – કુસુમમાળા

428 ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું ? Ans: સયાજીરાવ ગાયકવાડ

429 ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? Ans: કબીરવડ

430 અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન

431 ગુજરાતના કયા કવિને ‘આખ્યાન કવિ શિરોમણી’નું ઉપનામ મળ્યું? Ans: મહાકવિ પ્રેમાનંદ

432 પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે? Ans: અંગરશા પીર

433 ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? Ans: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની

434 ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ? Ans: બળવંતરાય ક. ઠાકોર

435 ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી ? Ans: પૂર્ણિમાબહેન પકવાસા

436 સ્થાપત્


Stay connected to Maru Gujarat for daily job updates
Maru Gujarat © 2015