Send Your Suggestion, Complaint, Question Paper, Study Material on info@marugujarat.org

Search

Apply Online

Gujarati Que4

301 કનૈયાલાલ મુનશી રચિત કાક અને મંજરી પાત્રો કઇ કૃતિમાં આવે છે? Ans: ગુજરાતનો નાથ

302 ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? Ans: જૂનાગઢ

303 ગ્રેફાઈટના ઉત્પાદનમાં ગુજરાત રાજય ભારતમાં કયા ક્રમે છે ? Ans: ત્રીજા

304 ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ? Ans: ગોવાલણી

305 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ

306 કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ? Ans: ભુજ

307 કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? Ans: હાજીપીરનો મેળો

308 આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી? Ans: કર્ણદેવ

309 પ્રવાસનની દૃષ્ટિએ ગુજરાતનું સૌપ્રથમ આયોજનપૂર્વક વિકસાવવામાં આવેલું ગિરિમથક કયું છે ? Ans: સાપુતારા

310 ગુજરાતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે? Ans: પાંચ

311 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ

312 કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? Ans: ચાબખા

313 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા

314 મધ્યકાલીન ગુજરાતી સાહિયમાં ‘આખ્યાન શિરોમણિ’ કોણ ગણાય છે ? Ans: પ્રેમાનંદ

315 ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ? Ans: ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા

316 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક

317 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. Ans: જયશંકર ભોજક

318 ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા

319 કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? Ans: ફલોરસ્પાર

320 બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

321 હળિપુત્ર એમ્બ્રોઈડરી માટે કચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? Ans: હોડકા

322 ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો. Ans: સાપના ભારા અને હવેલી

323 ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટસ કોલેજ કયા શહેરમાં સ્થપાઇ હતી? Ans: વડોદરા

324 કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઇ હતી ? Ans: કાળિયાર

325 દક્ષિણામૂર્તિ યુનિવર્સિટીના પ્રથમ ડાટરેકટર કોણ હતા? Ans: નાનાભાઇ ભટ્ટ

326 હિરણ્યા, કોસંબી અને ભીમાક્ષી નદીઓના ત્રિવેણી સંગમ પર કયું શહેર વસેલું છે ? Ans: ખેડબ્રહ્મા

327 સોમનાથનો જિર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? Ans: સોલંકીકાળ

328 કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. Ans: લલિત નિબંધ

329 સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા ? Ans: સહજાનંદ સ્વામી

330 વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા તેમ કચ્છમાં કયા લૂંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી? Ans: જેસલ જાડેજા

331 ‘ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે? Ans: જગદીશ જોશી

332 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા

333 પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? Ans: અપભ્રંશ

334 કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? Ans: ઉત્તર ભાગમાંથી

335 ‘રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ

336 ગુજરાતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ શેના ઉત્પાદન માટે વિશ્વસ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે? Ans: ડેનિમના ઉત્પાદન માટે

337 મૃણાલસેને બનાવેલી કઇ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતમાં થયું હતું ? Ans: ભુવન શોમ

338 નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે? Ans: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને

339 ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી

340 સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? Ans: ૧૪૫૦ મેગાવોટ

341 ‘જનનીની જોડ સખી નહી જડે રે લોલ’ – ગીતરચના કોની છે? Ans: કવિ બોટાદકર

342 ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે ? Ans: છપ્પા

343 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ

344 ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? Ans: કબીરવડ

345 નર્મદા નદીનું બીજું નામ શું છે ? Ans: રેવા

346 “જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું”. – આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? Ans: મહા કવિ પ્રેમાનંદ

347 ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: બનાસકાંઠા

348 ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? Ans: સંત પુનિત મહારાજ

349 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન

350 ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? Ans: હરસિદ્ધભાઇ દિવેટિયા

351 ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? Ans: ડોલન શૈલી

352 શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે ? Ans: જૂનાગઢ

353 નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરની પ્રસિદ્ધ કૃતિ ગીતાંજલીનો અનુવાદ કોણે કર્યો છે? Ans: કવિ કાન્ત

354 ઇ.સ. ૧૯૧૯માં કયા એકટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાળ પડી? Ans: રોલેટ એકટ

355 ગુજરાતની સૌથી મોટી નદી કઇ છે ? Ans: નર્મદા

356 ‘નળાખ્યાન’ની રચનામાં મુખ્ય રસ કયો છે? Ans: શૃંગારરસ

357 કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન

358 સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાં આવેલા કળશનું વજન કેટલું છે? Ans: ૧૦ ટન

359 રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી? Ans: ડાહ્યાભાઇ ધોળશાજી

360 એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? Ans: લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

361 જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? Ans: મહા ગંગા અભયારણ્ય

362 ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા ? Ans: જનરલ માણેકશા

363 કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ? Ans: કવિ દયારામ

364 ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે? Ans: ૩૬૬૬ ફૂટ

365 ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? Ans: બી.આર.ટી.એસ

366 ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? Ans: વૌઠા

367 ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? Ans: મહાદેવભાઇ દેસાઇ

368 ગુજરાતની કઇ ત્રણ નદીઓ અંતસ્થઃ ગણાય છે? Ans: સરસ્વતી, બનાસ અને રૂપેણ

369 ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન કયાં અને કયારે અસ્તિત્વમાં આવી હતી? Ans: અમદાવાદ-ઇ.સ. ૧૮૯૦

370 સ્ત્રીઓ માટેનું સૌપ્ર૫થમ મેગેઝીન ‘સ્ત્રીબોધ’ કઇ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયું હતું? Ans: ઇ.સ. ૧૮૫૭

371 મધ્યકાલીન કવિ નાકર કયાંનો વતની હતો ? Ans: વડોદરા

372 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ

373 ગુજરાતની કઇ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? Ans: ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી

374 ‘સિંહાસન બત્રીસી’ કોની કૃતિ છે? Ans: રમણલાલ સોની

375 અમદાવાદ રાઈફલ એસોસિએશનના સ્થાપક કોણ હતાં? Ans: ઉદયન ચીનુભાઈ બેરોનેટ

376 રમત – ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

377 ગુજરાતી સાહિત્યમાં ‘માણભટ્ટ’ કે ‘ગાગરિયા ભટ્ટ’ તરીકે કોણ ઓળખાય છે ? Ans: પ્રેમાનંદ

378 ઐતિહાસીક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ ‘પ્રાગમહેલ’ અને ‘આયના મહેલ’ કચ્છના કયા શહેરમાં આવેલા છે? Ans: ભૂજ

379 દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ? Ans: કાળી અને કાંપવાળી

380 ગીર અભ્યારણમાં જો સિંહ ન હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? Ans: પક્ષીસૃષ્ટિ

381 વનરાજ ચાવડાનો મંત્રી કોણ હતો? Ans: ચાંપો વાણિયો

382 અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો. Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા – કુસુમમાળા

383 ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ? Ans: નટવરલાલ પંડયા

384 ગુજરાતના રાજય પ્રાણીનું નામ જણાવો. Ans: સિંહ

385 ‘તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી .. ’ ના લેખક કોણ છે? Ans: સુન્દરમ્

386 બર્લિનમાં યોજાયેલ વિશ્વચેમ્પિયનશીપમાં ૨૦ કી.મી. વોક માટે કવોલિફાય કરનાર પ્રથમ ભારતીય રમતવીર કોણ છે ? Ans: બાબુભાઇ પનોચા

387 અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? Ans: ઇ.સ. ૧૪૧૧

388 ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલી લો કોલેજ સ્થાપનાર કોણ હતા? Ans: સર લલ્લુભાઇ આશારામ શાહ

389 ગુજરાતની પ્રથમ લૉ કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી? Ans: સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર

390 વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? Ans: ઉના

391 ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું? Ans: ઊંઝા

392 ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? Ans: અમદાવાદ-૧૯૦૫

393 શેરબજારના નેપોલિયન તરીકે કયા સુરતી ઓળખાતા હતા? Ans: પ્રેમચંદ રાયચંદ

394 ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા

395 ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ? Ans: પશ્ચિમ

396 ‘સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે? Ans: હરીન્દ્ર દવે

397 ‘બા’ ના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે? Ans: કસ્તુરબા ગાંધી

398 ડાંગમાં દર વર્ષે યોજાતો આદિવાસીઓનો ઉત્સવ કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ દરબાર

399 ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય બનેલી ‘સિંહાસન બત્રીસી’ની વાર્તાઓ કોણે લખી છે ? Ans: કવિ શામળ

400 ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે? Ans: ઝોંક


Stay connected to Maru Gujarat for daily job updates
Maru Gujarat © 2015